રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

વસમીવિદાય

વસમીવિદાય

          નવાગામ પ્રાથમિક શાળા ના શિક્ષકશ્રી બાબુભાઈ એચ. પટેલ જેમણે આચાર્ય માટે ની HTAT ની પરીક્ષા પાસ કરી  હોઈ તેઓશ્રી ની પંચમહાલ જીલ્લાની આચાર્ય માટે ની ભરતી માં જનરલ કેટેગરી માં પ્રથમ  નંબરે પસંદગી થઇ હતી. તેમણે લુણાવાડા તાલુકાની વિખ્યાત શાળા ડૉ પોલન શાળા ની પસંદકરી હોય આજ રોજ તા. ૩૦-૦૮-૨૦૧૨ ના નવાગામ શાળા માંથી વિદાય લીધી .
         
        આ કાર્યક્રમ માં શાળા ના SMC ના અધ્યક્ષ શ્રી રામભાઈ , રાણપુર સી.આર.સી. ના CRC Co. શ્રી હરેન્દ્રસિંહ જાદવ , નવાગામ શાળા ના આચાર્ય શ્રી રમણભાઈ, તથા શાળા નો સ્ટાફ, બાળકો ઉપસ્થિત હતા.

      શાળા તરફથી બાબુભાઈ ને શાલ ઓઢાડીને સન્માન કર્યું તથા તેમને શ્રીફળ અને ભેટ આપી અશ્રુભરી વિદાય આપી .

રાણ્રપુર પગારકેંદ્ર આપનુ હાર્દિક સ્વાગત કરે છે........